ઘરની રંગોળી હોય કે આંગણું, બધું જ તમારા વિના સૂનું લાગે છે. દિવાળી હોય કે હોળી, તમારા આશીર્વાદ વિના બધું ફીકું લાગે છે. પપ્પા, તમારી ખૂબ યાદ આવે છે. 🕯️🥀 #viralreels #papaforever #quotes #feelings
one click copy shradhanjali (condolence, શ્રદ્ધાંજલિ) quotes text message (સંદેશ) in gujarati language દ્વારા તેમને યાદ કરી ભાવના વ્યક્ત કરી શકો છો.

Passed Away Meaning In Bengali
દુનિયા માટે કદાચ હું મોટી થઈ ગઈ હોઈશ, પણ મારા પપ્પા માટે તો હું હંમેશા એમની નાનકડી દીકરી જ રહીશ. પપ્પાની ખોટ ક્યારેય પૂરી ન શકાય. 😭💔 Miss you so much Papa 🙏 #papaforever #viralreels #quotes #feelings #fatherlove
Condolence Message in Gujarati, શ્રદ્ધાંજલિ મેસેજ, શ્રદ્ધાંજલિ સંદેશ, Shradhanjali Message in Gujarati, Death Shradhanjali SMS in Gujarati, RIP Message in Gujarati, RIP quotes in gujarati, Death Shradhanjali Message in Gujarati Text


Passed Away Meaning In Telugu
પપ્પા, તમે મારા માટે એ છત્રછાયા હતા જેણે હંમેશા દુનિયાની તડકા-છાંયડી થી બચાવ્યા. આજે પણ જ્યારે હું મુશ્કેલીમાં હોઉં છું, ત્યારે મને તમારી સલાહની જરૂર પડે છે. તમે ભલે ન હો, પણ તમારું જ્ઞાન અને આશીર્વાદ હંમેશા મારી સાથે છે. 🙏💖 #viralreels #quotes #papaforever


શ્રદ્ધાંજલિ મેસેજ, શ્રદ્ધાંજલિ સંદેશ, શ્રદ્ધાંજલિ શાયરી, શ્રદ્ધાંજલિ sms, શ્રદ્ધાંજલિ status, Condolence Message in Gujarati, Death Shradhanjali Message in Gujarati, Death Shradhanjali SMS in Gujarati, RIP Message in Gujarati
Passed Away Meaning In Tamil
દુનિયાની ભીડમાં આજે પણ આખો પરિવાર સાથે છે, છતાં એકલા પપ્પાની ગેરહાજરી દરેક ક્ષણે રડાવે છે.🥀 #viralreels #papaforever #quotes #feelings #fatherlove
"જેણે આપણને સપના જોવા શીખવ્યા, એ પિતાના ગયા પછી જ સમજાય છે કે સપનાઓની સાચી કિંમત શું છે." #viralreels #papaforever #quotes #feelings








