Rajkot
Gujarat Samachar is a Gujarati language daily newspaper in India. It is a leading Gujarati newspaper in the Indian states of Gujarat and Maharashtra. Gujarat Samachar covers news in State, National, Oversees, Business & Commerce, Insurance, Loan, Weather (Local Weather Forecasts). Also Classified Covers Insurance (Secure family's future), Cheap Flight Ticket (lowest price on your flight booking), Restaurant and Order food online from the best restaurants near you.

Gujarat Rain News Today In Gujarati
ગુજરાતના આજના મહત્વના સમાચાર અને નવીનતમ અપડેટ્સ. ગુજરાત સમાચાર, સરકારી યોજના, ભરતી, શિક્ષણ અને મહત્વની માહિતી માટે News24Gujaratને Follow કરો.
અમદાવાદના ૨૫ કરોડના ડ્રગ્સ કેસના આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ ફાયરિંગ


Gujarat Rain News Today In Gujarati Live
#todaysfactsamachar #news #magazine #DailyNews #today #gujaratiNews #gujarat #Samachar #Reels #reelinstagram #newsUpdate #NewsHeadlines


Today news
Today News In Gujarati Gujarat Samachar Headlines
સવારે 10 વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં સરેરાશ ૬૮.૫૮ ટકા વરસાદ નોંધાયો : દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૫.૦૩ ટકા મેઘમહેર : મોરબીમાં ૨૪ કલાકમાં સાડા આઠ ઇંચથી વધુ વરસાદ વરસી જતાં જળબંબાકારની સ્થિતિ : રાહત-બચાવ માટે NDRF, SDRF અને આર્મી તૈનાત સરદાર સરોવર ૭૬.૩૩ ટકા ભરાયો : ૩૩ ડેમ હાઇ એલર્ટ પર : વલસાડ, નવસારી અને સુરતમાંથી હજારો લોકોનું સુરક્ષિત સ્થળાંતર : રાજ્યના ૬૦૭ રસ્તાઓ બંધ અને ૧૦૦૪ એસ.ટી. ટ્રીપો ઠપ્પ થતાં જનજીવન પ્રભાવિત : અસરગ્રસ્ત ૪,૬૩૫ ગામડાઓમાંથી ૪,૬૨૯ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત : રાજ્યમાં કુલ ૫૯,૨૬,૧૯૫ હેક્ટરમાં વાવણી પૂર્ણ થઈ વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/as-10-am-state-recorded-an-average-6858-percent-rainfall અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
CJP નેતાઓએ જંતર-મંતર પર વિરોધ નહીં કરવાની ખાતરી આપી










Facts in Gujarati
મોરબીના જાણીતા ORPAT ગ્રુપના પ્રવિણભાઈ પટેલનું અવસાનઃ ઉદ્યોગજગતમાં શોકની લાગણી મોરબી ઉદ્યોગ જગતના પાયાના પથ્થર અને ભામાશા સ્વ.ઓ.આર.પટેલ (ઓધવજીભાઇ રાઘવજીભાઇ પટેલ)ના પુત્ર : સ્મશાનયાત્રા આજે મંગળવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે તેમના નિવાસસ્થાન રેવા પેલેસ, સનાળા રોડ, મોરબીથી નીકળશે. અંતિમ સંસ્કાર તેમના ગામ ચાચાપરમાં કરાશે
Watch TV9 Gujarati Live Streaming Online in UK @ http://www.yupptv.com/tv9_gujarati_live.html
રાજીનામું આપીને ફરીથી ચૂંટણી લડતા નેતાઓ ચૂંટણીનો ખર્ચ ભોગવશે કે કેમ?
દુઃખદ અવસાન... ૐ શાંતિ... 🙏🏻
દિલ્હીમાં અટકાયત વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપકે દાદીનું આજરોજ થયું દુઃખદ અવસાન