Godhra Riots / Godhra Kand - 27th February 2002 was the saddest day in the history of Gujarat. That was the day when many unfortunate lives were lost. The Coach No.6 of Sabarmati Express got burnt down in a well- planned manner by some dirty minded miscreants. The incident occurred close to the Godhra railway station…
SIR in Gujarat, 74 lakh names deleted from Gujarat voter rolls. Here’s what happened, why it matters, and how you can check your name. Read More: https://indiantalks.com/sir-in-gujarat/ #SIR #siringujarat #voting #bjp

Happening In Gatlinburg This Weekend
A recent political campaign cites CAG audit observations on drinking-water quality in Gujarat to question the implementation of Jal Jeevan Mission. Reports around the audit have highlighted claims that a very high share of tested samples in selected rural areas were found unfit for drinking. The CAG has also documented concerns about water-quality monitoring and access to safe drinking water in rural areas. However, the “90%” figure should be understood in the context of the specific samples and locations covered by the audit, not as a claim that 90% of all rural water in Gujarat is unsafe. #HarGharJal #JalJeevanMission #CAGReport #Gujarat #WaterQuality #RuralIndia #DrinkingWater #PublicIssues #Accountability #GroundReality
ગુજરાતના આજના મહત્વના સમાચાર અને નવીનતમ અપડેટ્સ. ગુજરાત સમાચાર, સરકારી યોજના, ભરતી, શિક્ષણ અને મહત્વની માહિતી માટે News24Gujaratને Follow કરો.


Happening In Gatlinburg This Weekend
ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા ‘ઇ-સરકાર’ પોર્ટલની પેન્ડન્સી ગણતરી પદ્ધતિ અને નાયબ સેક્શન અધિકારીઓ સામે લેવાયેલા આકરા દંડાત્મક પગલાં સામે ઉગ્ર વિરોધ : તાજેતરના બદલી અને ફરજમોકૂફીના આદેશો ૭ દિવસમાં રદ કરવા મુખ્યમંત્રી અને ઉપ-મુખ્યમંત્રી સુધી ઉચ્ચસ્તરીય રજૂઆત સેવન ડેઝ કેલેન્ડર પદ્ધતિ, મંજૂર રજાઓની ગણતરી અને કર્મચારીના નિયંત્રણ બહારની પેન્ડન્સી જેવા મુદ્દે વહીવટી સુધારા કરવાની માંગ : ન્યાય નહીં મળે તો આંદોલનની ગંભીર ચીમકી વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/gujarat-secretariat-federations-pendency-calculation-method અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n


સવારે 10 વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં સરેરાશ ૬૮.૫૮ ટકા વરસાદ નોંધાયો : દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૫.૦૩ ટકા મેઘમહેર : મોરબીમાં ૨૪ કલાકમાં સાડા આઠ ઇંચથી વધુ વરસાદ વરસી જતાં જળબંબાકારની સ્થિતિ : રાહત-બચાવ માટે NDRF, SDRF અને આર્મી તૈનાત સરદાર સરોવર ૭૬.૩૩ ટકા ભરાયો : ૩૩ ડેમ હાઇ એલર્ટ પર : વલસાડ, નવસારી અને સુરતમાંથી હજારો લોકોનું સુરક્ષિત સ્થળાંતર : રાજ્યના ૬૦૭ રસ્તાઓ બંધ અને ૧૦૦૪ એસ.ટી. ટ્રીપો ઠપ્પ થતાં જનજીવન પ્રભાવિત : અસરગ્રસ્ત ૪,૬૩૫ ગામડાઓમાંથી ૪,૬૨૯ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત : રાજ્યમાં કુલ ૫૯,૨૬,૧૯૫ હેક્ટરમાં વાવણી પૂર્ણ થઈ વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/as-10-am-state-recorded-an-average-6858-percent-rainfall અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n
Happening In Gatlinburg This Weekend
ઝાલાવાડના ખેડૂતો પાણી માટે મુશ્કેલીમાં!
ગુજરાતમાં મેઘમહેર : ચાલુ સીઝનનો સરેરાશ ૨૦.૪૪ ટકા વરસાદ થયો : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે બેટિંગ સાથે શેત્રુંજી ડેમ ૧૦૦ ટકા છલોછલ ભરાતાં હાઈ એલર્ટ જાહેર : ૧૧ ડેમ હાઈ એલર્ટ પર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૨૫ તાલુકાઓમાં સાર્વત્રિક મેઘ મહેર : વલસાડના વાપીમાં સૌથી વધુ ૮.૫૮ ઇંચ (૨૧૮ મીમી) વરસાદ ખાબક્યો : સરદાર સરોવર નર્મદા ડેમમાં ૬૪.૯૮ ટકા પાણીનો વિપુલ જથ્થો ઉપલબ્ધ : ભારે પૂરની સ્થિતિ વચ્ચે ૧૫૨૮ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું : ૧૬૭ રસ્તાઓ બંધ : અને વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/meghmeher-gujarat-2044-percent-average-rainfall-current અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n










A reel that captures the soul of Gujarat—from timeless crafts and temples to visionary growth and global leadership. Celebrate Gujarat Sthapana Divas with pride in every step, colour, and creation.
ગુજરાત સરકારની મહત્વપૂર્ણ સરકારી યોજનાઓ અને લાભાર્થીઓ માટેની માહિતી. યોજના, પાત્રતા, લાભ અને અરજી સંબંધિત નવીનતમ માહિતી માટે News24Gujaratને Follow કરો.
ધરોઈ ડેમ ની સપાટી ચિંતાજનક સ્થિતિ માં છે હો #update #news #dam #dharoidam #gujarat
ગીર-સોમનાથ જીલ્લા માં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ #update #gujarat #somnath #gir #news